: send direct message to facebook :


આજે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં સોનિયા ગાંધી, મનમોહસિંહ બેઠકમાં હાજર રહ્યાં હતાં. આ સાથે જ રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી પણ હાજર આ બેઠરમાં સામેલ થયા હતાં. બેઠકમાં કોંગ્રેસે ગુજરાતના 6 ઉમેદવારના નામ નક્કી કર્યા છે.
1. કચ્છ બેઠક પર નરેશ મહેશ્વરી
2. ગાંધીનગર બેઠક પર સી.જે.ચાવડા
3. નવસારી બેઠક પર ધર્મેશ પટેલ
4. બારડોલી બેઠક પર તુષાર ચૌધરી
5. પંચમહાલ બેઠક પર વી.કે.ખાંટ
6. દમણ લોકસભા માટે કેતન પટેલ

Post a Comment

 
Top
Aapanu Gujarat